|
|
|
|
 |
| |
|
|
|
| |
 |
|
સેક્રેટરીશ્રી
દેસુરભાઇ હમીરભાઇ હુંબલ |
| |
|
|
|
|
|
 |
|
|
શ્રી ખેતિવાડી ઉત્પ્ન્ન બજાર સમિતિ ઉપલેટા |
આપણા ભારત જેવા કૃષિ પ્રધાન મહાન દેશની પ્રગતિ માટે જીવાદોરી સમાન ખેતી જ છે. કેમ કે દેશના ૮૦% ટકા લોકો ખેતી ઉપર આત્મ નિર્ભર છે. માટે ખેતીને એક ઉધ્યોગ અને દેશના વિકાસના પાયા રૂપ ગણી તેને આગળ લાવવાં પુરતા પ્રયત્નો કરવા ઘટે. તેના માટે આપણે સૌ પ્રથમ ખેડુતને ખેતીકામથી આનંદ અને ઉલ્લાસપૂર્વક ખંતથી કામ કરતો થાય તે જોવાનું આપણે છે.
તેના માટે ખેડુતોએ ઉત્પન્ન કરેલા ખેત પેદાશોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આપણા લોક હદયમા બીરાજેલા આપણા સ્વપ્ન દ્રષ્ટશ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરક પ્રેરણાને જ જાણે વાચા આપતો હોય તેમ માર્કેટયાર્ડની સ્થાપના કરતો (કાયદો) બજારધારો ૧૯૬૩ અમલમા આવ્યો
અને તેમ તેને લીધેજ સારા એ ભારતવર્ષમાં દરેક તાલુકા દીઠ માર્કેટીંગ યાર્ડની સ્થાપનાની શરૂઆત થઇ. |
| |
| |
| |
| |
|
|